અમવા સંસ્થા દ્વારા મહિલા સશક્તિકરણ અભિયાન અંતર્ગત જાગૃતિ શિબિર યોજાઇ

અમવા અને મહેર ક્રેડિટ સોસાયટી દ્વારા તારીખ 7/2/25 નાં રોજ મહિલા સશક્તિકરણ અભિયાન અંતર્ગત જુહાપુરા મુકામે જાગૃતિ શિબિર યોજાઇ હતી.કાર્યક્રમ ની શરૂઆત ઝાકેરાબેન કાદરીએ કુરાનની તિલાવતથી કરી હતી. આ કાર્યક્રમના પ્રમુખ સ્થાને સિરાજુદ્દીન સૈયદ હતા, તેમણે તેમના પ્રમુખ વકતવ્યમાં કહ્યું કે મહિલાઓએ સ્વાસ્થની સંભાળ રાખવી અને પૂરક રોજી મેળવીને વિકાસ કરવો જોઇએ. નોંધનીય છે કે અમવા…

Read More

અમવા સંસ્થા દ્બારા મહિલા સશક્તિકરણ કાર્યક્રમનું કરાયું સફળ આયોજન!

અમવા સંસ્થા સતત મહિલાના વિકાસ અને સમાજને શિક્ષિત કરવાનું અભિગમ કાર્ય કરી રહી છે.અમવા સંસ્થા મહિલાના સશક્તિકરણના કાર્યક્રમ અંતર્ગત નાના-મોટું બિઝનેશ કરતી મહિલાઓને પ્રોત્સાહક સહાય આપવનો આયોજન કર્યું છેતા.27/1/25 નાં રોજ અમવા દ્બારા મહિલા સશક્તિકરણ કાર્યક્રમમાં રૂ.433800/ વગર વ્યાજ ની લોનનું વિતરણ અને રૂ.47800/ની પ્રોત્સાહક સહાય આપવામાં આવી હતી. મુખ્ય મહેમાન જનાબ મુનાફ પઠાણે (સ્થાપક,…

Read More