
હોસ્પિટલમાં મહિલાઓના પ્રાઈવેટ વીડિયો મામલે ઋષિકેશ પટેલે આપી પ્રતિક્રિયા,ક્રાઇમ બ્રાન્ચ કરશે તપાસ!
રાજકોટની એક મેટરનિટી હોસ્પિટલમાં મહિલાઓના ચેકઅપના અંગત વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા, જેને કારણે ખળભળાટ મચી ગયો છે. આ મામલે રાજ્યના આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે પ્રતિક્રિયા આપી છે. તેમનો કહેવાનો છે કે આ મામલે તપાસ શરૂ કરી દીધી છે પટેલની પ્રતિક્રિયાપ્રાપ્ત માહિતી અનુસાર, રાજકોટના રૈયા ચોક નજીક આવેલી પાયલ મેટરનિટી હોસ્પિટલમાં મહિલાઓના ચેકઅપના…