
ICC મહિલા T20 વર્લ્ડ કપ 2026નું શેડયૂલ જાહેર,આ સ્ટેડિયમમાં રમાશે ફાઇનલ
ICC મહિલા T20 વર્લ્ડ કપ – આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC) એ મહિલા T20 વર્લ્ડ કપ 2026 ના સમયપત્રક અને સ્થળોની સત્તાવાર જાહેરાત કરી છે. આ ટુર્નામેન્ટ 12 જૂનથી 5 જુલાઈ, 2026 દરમિયાન ઇંગ્લેન્ડમાં યોજાશે અને તેમાં 12 ટીમો ભાગ લેશે અને કુલ 33 મેચ રમાશે. સેમિફાઇનલ અને ફાઇનલ માટેનું ટાઇમટેબલ ICC મહિલા T20 વર્લ્ડ કપ…