ગુજરાત બજેટમાં મહિલાઓ માટે આ નવી જાહેરાતો કરાઇ, જાણો
ગુજરાતના નાણા પ્રધાન કનુ દેસાઈએ આજે ગુજરાતના ૩,૭૦,૨૫૦ કરોડના બજેટમાં મહિલાઓ માટે અનેક મહત્વપૂર્ણ જાહેરાતો કરી છે. આ જાહેરાતો તેમના સશક્તિકરણ અને સ્વાવલંબન માટે નવી તક આપે છે. મહિલાઓ માટે કરાયેલી કેટલીક મુખ્ય જાહેરાતો – બજેટ નમો લક્ષ્મી યોજના: આ યોજના હેઠળ ૧૦ લાખ જેટલી વિદ્યાર્થિનીઓને સહાય આપવામાં આવી છે. આ સહાય શિક્ષણ માટેની સહાય…

