
મહુધામાં વરસાદનો કહેર વચ્ચે કાઉન્સિલર સહેજાદ મલેકની પ્રશંસનીય રાહત કામગીરી
ખેડા જિલ્લાના મહુધા તાલુકામાં આજે વહેલી સવારે 6થી રાત્રે 8 વાગ્યા સુધી ભારે વરસાદે ભારે તાંડવ મચાવ્યો છે. મહુધામાં 157 મિ.મી જેટલો વરસાદ ખાબકતા શહેરના નીચાણવાણા વિસ્તાર સહિત અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઇ ગયા હતા જેના લીધે લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો, અનેક વિસ્તારમાં વરસાદનું પાણી ઘરમાં ઘૂસી ગયું હતું જેના લીઘે મુશ્કેલી…