
મહેમદાવાદમાં સ્વચ્છ ભારતની દુર્દશા, છેલ્લા આઠ વર્ષથી ગટરની સમસ્યા યથાવત,તંત્ર ગાંઠતું જ નથી
મહેમદાવાદની દુર્દશા: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સ્વચ્છ ભારત અભિયાન દેશભરમાં સફળતાના નવા શિખરો સર કરી રહ્યું છે, પરંતુ મહેમદાવાદ શહેરનો રાવળવાસ વિસ્તાર આ સ્વપ્નથી કોસો દૂર છે. મહેમદાવાદ નગરપાલિકાનું તંત્ર સ્વચ્છતા અને વિકાસના મુદ્દે સંપૂર્ણ નિષ્ક્રિય અને નિરાશાવાદી બની રહ્યું છે. છેલ્લા આઠ વર્ષથી રાવળવાસ વિસ્તારમાં ગંદકીના ઢગલા, ગટરના ઉભરતા પાણી અને ખરાબ રસ્તાઓની સમસ્યાએ…