
મહેમદાવાદ તાલુકા સમસ્ત મુસ્લિમ સમાજનો બીજો ભવ્ય ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાશે, વિદ્યાર્થીઓને માર્કશીટ જમા કરાવવા અપીલ
મહેમદાવાદ તાલુકા સમસ્ત મુસ્લિમ સમાજ- દ્વારા વિદ્યાર્થીઓની શૈક્ષણિક સિદ્ધિઓને પ્રોત્સાહન આપવા માટે બીજા ભવ્ય ઇનામ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં ધોરણ 10 અને 12માં 60 ટકા કે તેથી વધુ ગુણ મેળવનાર વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવશે. આ પહેલ શિક્ષણ પ્રત્યે સમાજની પ્રતિબદ્ધતા અને યુવાનોને પ્રોત્સાહિત કરવાના ઉદ્દેશ્યને દર્શાવે છે. મહેમદાવાદ તાલુકા સમસ્ત મુસ્લિમ…