મહેમદાવાદ બન્યું ગેરકાયદેસર પ્રવતિઓનો હબ,ખુલ્લેઆમ દારૂ-જુગારના અડ્ડાઓ ધમધમે છે!

મહેમદાવાદમાં દારૂ-જુગારના અડ્ડાઓ- ગુજરાતના ખેડા જિલ્લાના મહેમદાવાદ શહેરમાં વર્ષોથી ખુલ્લેઆમ જુગારધામ અને ઇંગ્લિશ દારૂનું વેચાણ ચાલી રહ્યું છે, જેના કારણે આ શહેર ગેરકાયદેસર પ્રવૃત્તિઓના કેન્દ્ર તરીકે ઓળખાઈ રહ્યું છે.વિશ્વસનીય સૂત્રોના જણાવ્યા અનુસાર રાજ્યમાં દારૂબંધી હોવા છતાં પણ શહેરના ખાત્રેજ દરવાજા બહાર ખુલ્લેઆમ ઇંગ્લિશ દારૂ વેચાણ રિટેલ અને હોલસેલમાં થાય છે અને વેરાઇ માતા વિસ્તારમાં પણ…

Read More
મહેમદાવાદમાં બૂટલેગરો બેફામ

મહેમદાવાદમાં બૂટલેગરો બેફામ,ખુલ્લેઆમ કરી રહ્યા છે ઇંગ્લિશ દારૂનો ધંધો?

મહેમદાવાદમાં બૂટલેગરો બેફામ- ખેડા જિલ્લાના મહેમદાવાદ દેશી દારૂના એપીસેન્ટર તરીકે જાણીતું છે. વિશ્વસનીય સૂત્રોના જણાવ્યા અનુસાર બોરીરોજી વિસ્તારમાં આજે પણ દેશી દારૂની ભઠ્ઠીઓ આજેપણ ધમધમી રહી છે, હવે બૂટલેગરો વિદેશી દારૂ (ઇંગ્લિશ દારૂ)નું ખુલ્લેઆમ વેચાણ કરી રહ્યા છે. વેરાઇ માતા અને ખાત્રેજ દરવાજા જેવા વિસ્તારોમાં આ ગેરકાયદેસર ધંધો ખુલ્લેઆમ ચાલી રહ્યો છે. અહીં બૂટલેગરો હોલસેલ…

Read More
મહેમદાવાદમાં નશીલા પદાર્થોની એન્ટ્રી

મહેમદાવાદમાં નશીલા પદાર્થોની એન્ટ્રી! દેશી દારૂના એપીસેન્ટરમાં હવે ગાંજા-કોડેઇન સિરપનો પણ ધંધો?

મહેમદાવાદમાં નશીલા પદાર્થોની એન્ટ્રી- મહેમદાવાદ એક એવું શહેર જે દેશી દારૂના ગેરકાયદેસર કારોબારના એપીસેન્ટર તરીકે ઓળખાય છે, ત્યાં હવે નશીલા પદાર્થોની એન્ટ્રીએ ચિંતાનું મોજું ફેલાવ્યું છે. છેલ્લા એક અઠવાડિયામાં મહેમદાવાદ પોલીસ મથકે નશીલા પદાર્થો સંબંધિત બે કેસ નોંધાયા છે, જે શહેરના યુવાધનના ભવિષ્ય માટે ખતરાની ઘંટડી છે. દેશી દારૂની ફેક્ટરીઓ બોરીરોજીમાં આજેપણ ધમધમતી હોય તેમાં…

Read More