
મહેમદાવાદ શહેર રામભરોસે! ગટર,ગંદકી અને ખાડાઓથી રહેવાસીઓ ત્રાહિમામ,જુઓ ફોટા
મહેમદાવાદ શહેર રામભરોસે: મહેમદાવાદ શહેરમાં નગરપાલિકાની ઘોર નિષ્ક્રિયતા અને અણઘટ વહીવટના લીધે નાગરિકો ગટરના ઉભરાતા પાણી, ચોમેર ખાડાઓ અને ગંદકીના ઢગલાઓથી ત્રસ્ત થઈ ગયા છે. ચોમાસાની ઋતુમાં આ સમસ્યાઓએ નાગરિકોનું જનજીવન નરકસમું બનાવી દીધું છે. ખાસ કરીને વિરોલ દરવાજા નજીક ઔતમ ફળીયા, નવા વણકરવાસ અને રાવળવાસ જેવા વિસ્તારોમાં ગટરનું પાણી શેરીઓમાં ફરી વળે છે, જેની…