મહેમદાવાદના તારલાઓએ શહેરનું ગૌરવ વધાર્યું, મુસ્લિમ એજયુકેશન ગ્રુપ દ્વારા કરાયુ સન્માન

મહેમદાવાદના ફૈઝાન મલેક અને અનશ ભઠિયારાએ શહેરનું ગૌરવ વધારીને માતા-પિતાનું નામ રોશન કર્યું છે. આ બે તારલાઓનું મહેમદાવાદ મુસ્લિમ સમાજ એજ્યુકેશન ગ્રુપ દ્વારા  સર્વોદય કો,ઓપરેટીવ સોસાયટીમાં શાલ ઓઢાડી અને મેડલ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા,શહેરના મલેકવાડામાં રહેતા ફૈઝાન સુબામીંયા મલેકે તેમના ધ્યેય પ્રાપ્તિ માટે અથાગ મહેનત કરીને  લક્ષને પ્રાપ્ત કરીને CIFSની તમામ પરિક્ષામાં ઉતર્ણી કરીને…

Read More
મહેમદાવાદ

મહેમદાવાદમાં મુસ્લિમ તેજસ્વી વિધાર્થીઓનું સન્માન અને ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાશે

મહેમદાવાદ મુસ્લિમ  સમાજ એજ્યુકેશન ગ્રુપ દ્વારા પ્રથમ ઇનામ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યો છે. આ મુસ્લિમ સમાજ ગ્રુપ દ્વારા મહેમદાવાદ તાલુકાના મુસ્લિમ સમાજના વિધાર્થીઓ કે જેઓ ધાેરણ 10 અને 12માં 60 ટકાથી ઉતર્ણી થયેલા છે તેમનો સન્માન સમારોહ રાખીને ઇનામ વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. મહેમદાવાદ કચેરી દરવાજા બહાર ડૉ.બાબા સાહેબ આંબેડકર હોલમાં તારીખ  20-10-2024ના…

Read More