
મહેમદાવાદ નગરપાલિકાની ઘોર બેદરકારી, ડ્રેનેજ લાઇન તોડીને PVCના ટુકડો લગાવતા હોબાળો! ડ્રેનેજ પાઇપ નાંખવાની માંગ
મહેમદાવાદ શહેરમાં ચાલી રહેલા ખોદકામના કામો વચ્ચે નગરપાલિકાની બેદરકારીએ જોવા મળી છે. ખાસ કરીને વોર્ડ નંબર 3ના ઇકબાલ સ્ટ્રીટમાં ડ્રેનેજ લાઇનના ખોદકામ દરમિયાન નગરપાલિકાના કારીગરોએ પાઇપલાઇન તોડી નાંખી, જેના કારણે પાણીનું લીકેજ શરૂ થયું. આ લીકેજને રોકવા માટે કારીગરોએ ગજબનું “સંશોધન” કર્યુ, તૂટેલી સિમેન્ટની પાઇપને રિપેર કરવા પ્લાસ્ટિકના ટુકડાનો ઉપયોગ કર્યો! આવી હાસ્યાસ્પદ અને બેજવાબદાર…