માતાને ઘરમાં બંધ કરીને દીકરો ગયો મહાકુંભમાં, 4 દિવસથી ભૂખથી ટળવળતી મહિલાને હોસ્પિટલમાં કરાઇ દાખલ!

માતાને ઘરમાં બંધ કરી – ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં દૂર-દૂરથી લોકો શ્રદ્ધાથી સ્નાન કરવા આવ્યા હતા. આ મહાકુંભ સાથે જોડાયેલા ઘણા કિસ્સા સામે આવ્યા હતા પરંતુ હવે ઝારખંડમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ઝારખંડમાં, એક પરિવાર મહાકુંભમાં સ્નાન કરવા નીકળ્યો અને એક વૃદ્ધ મહિલાને તેમના ઘરમાં કેદ કરી, થોડા દિવસોમાં વૃદ્ધ મહિલાની હાલત ખરાબ થઈ…

Read More