ભારત સરકારે મીડિયા એડવાઇઝરી કરી જાહેર,લશ્કરી ગતિવિધિઓનું લાઈવ કવરેજ નહીં જોવા મળે!

 મીડિયા એડવાઇઝરી – પાકિસ્તાન સાથેના તણાવ વચ્ચે ભારત સરકારે તમામ મીડિયા ચેનલોને કડક સૂચના આપી છે. માહિતી અને પ્રસારણ મંત્રાલયે સંરક્ષણ કામગીરી અને સુરક્ષા દળોની પ્રવૃત્તિઓના લાઇવ કવરેજ પર પ્રતિબંધ મૂક્યો છે. આ નિર્દેશ ટીવી ચેનલો, ડિજિટલ મીડિયા પ્લેટફોર્મ અને સોશિયલ મીડિયા સહિત તમામ માધ્યમો પર લાગુ થશે. એડવાઈઝરીમાં શું કહેવાયું છે? સૂચના અને પ્રસારણ…

Read More