મુંબઇ હુમલાનો આરોપી તહવ્વુર રાણાએ NIA કસ્ટડીમાં કુરાન સહિત આ ત્રણ વસ્તુની કરી માંગ!

NIA 26/11 મુંબઈ આતંકી હુમલાના કાવતરાખોર તહવ્વુર હુસૈન રાણાની સતત પૂછપરછ કરી રહી છે. તેની પણ આજે પૂછપરછ કરવામાં આવશે. યુ.એસ.માંથી પ્રત્યાર્પણ કરાયેલા રાણાને NIA હેડક્વાર્ટર ખાતે ઉચ્ચ સુરક્ષા કોષમાં રાખવામાં આવ્યો છે, જ્યાં તેની 24 કલાક કડક દેખરેખ રાખવામાં આવે છે. દરમિયાન, અહેવાલો સામે આવ્યા છે કે તેણે ત્રણ માંગણીઓ મૂકી છે. પીટીઆઈના અહેવાલ…

Read More

મુંબઈ હુમલાના આરોપી તહવ્વુર રાણાને ભારત લવાશે,USની સુપ્રીમ કોર્ટે આપી મંજૂરી!

અમેરિકાની સુપ્રીમ કોર્ટે મુંબઈ હુમલાના દોષિત તહવ્વુર રાણાના ભારત પ્રત્યાર્પણને મંજૂરી આપી દીધી છે. કોર્ટે આ કેસમાં તેમની દોષિત ઠરાવવામાં આવેલી રિવ્યુ પિટિશનને ફગાવી દીધી છે. પાકિસ્તાની મૂળના કેનેડિયન બિઝનેસમેન તહવ્વુર રાણા પર ભારતમાં 2008ના મુંબઈ આતંકવાદી હુમલામાં મુખ્ય ભૂમિકા ભજવવાનો આરોપ છે. ભારતે અમેરિકન એજન્સી સાથે વિગતો શેર કરી હતી, જે નીચલી કોર્ટ અને…

Read More