ટાઇગર શ્રોફ પર ફાયરિંગ પહેલાં 45 મિનિટ રાહ જોતા રહ્યા હુમલાખોરો, 3 આરોપી કોટાથી ઝડપાયા
Tiger Shroff Firing બોલિવૂડ અભિનેતા ટાઇગર શ્રોફ પર થયેલા ફાયરિંગના કેસમાં મોટો ખુલાસો થયો છે. અહેવાલો અનુસાર, હુમલામાં સામેલ ત્રણેય આરોપીઓ લગભગ 10 દિવસ પહેલાં મુંબઈ આવ્યા હતા. તેમણે અભિનેતાની દિનચર્યા પર નજર રાખી હતી. ત્યારબાદ હુમલાને અંજામ આપવા માટે યોગ્ય સમયની રાહ જોઈ હતી. Tiger Shroff Firing ટાઇગર શ્રોફની ગતિવિધિઓ પર રાખતા હતા નજર…

