
પૂર્વ કેન્દ્રીય મંત્રી મુખ્તાર અબ્બાસ નકવીએ મુસ્લિમોને કરી અપીલ , ભાજપથી એલર્જીના હોવી જોઇએ, વિશ્વાસ રાખો!
પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ભારતીય જનતા પાર્ટીના નેતા મુખ્તાર અબ્બાસ નકવી એ મુસ્લિમોને મોટી અપીલ કરી છે. શુક્રવારે નકવીએ મુસ્લિમ સમુદાયને ભાજપ પર વિશ્વાસ કરવાની અપીલ કરી હતી. નકવીએ શુક્રવારે રામપુરમાં ભાજપના “સક્રિય સભ્યતા અભિયાન” હેઠળ તેમની સક્રિય સભ્યપદનું નવીકરણ કર્યું. તેમણે તમામ કાર્યકરોને સક્રિય સભ્યો તરીકે આ અભિયાનનો ભાગ બનવા અને પાયાના સ્તરે સંગઠનને…