Former RBI Governor Shaktikanta Das

Former RBI Governor Shaktikanta Das: RBIના પૂર્વ ગવર્નર શક્તિકાંત દાસ PM મોદીના મુખ્ય સચિવ તરીકે કરાયા નિયુક્ત

Former RBI Governor Shaktikanta Das – શક્તિકાંત દાસને વડા પ્રધાન નરેન્દ્ર મોદીના મુખ્ય સચિવ-2 તરીકે નિમણૂક આપવામાં આવી છે. તેમનો કાર્યકાળ વડા પ્રધાનના કાર્યકાળ સાથે જ સમાપ્ત થશે. અગાઉ, તેઓ ડિસેમ્બર 2028માં રિઝર્વ બેંકના ગવર્નર તરીકે નિમણૂક પામ્યા હતા, અને તેમનો કાર્યકાળ 10 ડિસેમ્બર 2024 પર પૂરો થયો હતો. Former RBI Governor Shaktikanta Das –…

Read More

ગુજરાતના નવા ચીફ સેક્રેટરી તરીકે પંકજ જોશીની નિમણૂંક,જાણો તેમના વિશે

ગુજરાતના મુખ્યમંત્રી ઓફિસના એસીએસ પંકજ જોશી નવા મુખ્ય સચિવ બનશે. સામાન્ય વહીવટ વિભાગે તેમની નિમણૂંક અંગેનું  નોટિફિકેશન બહાર પાડ્યું છે. મુખ્ય સચિવ રાજ કુમાર જાન્યુઆરીના અંતમાં નિવૃત્ત થવા જઇ રહ્યા  છે. ત્યારે પંકજ જોશીની તેઓની બદલી અને બઢતી સાથે ગુજરાત સરકારના મુખ્ય સચિવ તરીકે નિમણૂક કરવામાં આવી છે. જાણો કોણ છે પંકજ જોશી પંકજ જોશી…

Read More