
લોરેન્સ બિશ્નોઇના હિટલિસ્ટમાં સલમાન ખાન સાથે આ કોમેડિયનનું નામ પણ સામેલ!
લોરેન્સ બિશ્નોઈ નું નામ અત્યારે દરેકના હોઠ પર છે. બાબા સિદ્દીકીની હત્યામાં બિશ્નોઈ ગેંગ સામેલ હોવાનું કહેવાય છે. જેના કારણે લોરેન્સ બિશ્નોઈ ગેંગ તરફથી જેમને ધમકીઓ મળી છે તેમની ચિંતા વધી ગઈ છે. આ યાદીમાં પહેલું નામ સલમાન ખાનનું છે. લોરેન્સ બિશ્નોઈ અને તેની ગેંગે ભાઈજાનને ઘણી વખત ખુલ્લેઆમ ધમકી આપી છે. સલમાન અને બિશ્નોઈ…