
અહેમદ પટેલના પુત્ર ફૈઝલએ કોંગ્રેસ છોડી, ‘દરેક પગલે મને રિજેક્ટ કર્યો’
ફૈઝલ પટેલ – પૂર્વ સાંસદ અહેમદ પટેલના પુત્રએ કોંગ્રેસ સાથેના સંબંધો તોડી નાખ્યા છે. તેણે એક્સ પર પોસ્ટ કરીને આ માહિતી આપી હતી. પોતાની એક્સ પોસ્ટમાં ફૈઝલ અહેમદ પટેલે કહ્યું કે, ‘ખૂબ જ દુઃખ અને પીડા સાથે, મેં કોંગ્રેસ માટે કામ કરવાનું બંધ કરવાનો નિર્ણય લીધો છે. તે ઘણા વર્ષોથી મુશ્કેલ પ્રવાસ રહ્યો છે. મારા…