
વકફ કાયદાને લઇને બંગાળમાં ફરી હિંસા, ગોળીબારમાં બે બાળકો ઘાયલ!
પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ જિલ્લાના ધુલિયામાં ફરી એકવાર ફાયરિંગ થયું છે. ફાયરિંગની આ ઘટનામાં બે બાળકો ઘાયલ થયા છે. વકફ એક્ટના વિરોધમાં પ્રદર્શનકારીઓએ બીએસએફ પર પણ હુમલો કર્યો છે. ગઈકાલે, શનિવારે પશ્ચિમ બંગાળના ડીજીપી રાજીવ કુમારે કહ્યું હતું કે મુર્શિદાબાદ જિલ્લાના સુતી, સમશેરગંજ, જલંગી, લાલગોલા અને ધુલિયાના હિંસા પ્રભાવિત વિસ્તારોમાં સ્થિતિ નિયંત્રણમાં છે.પરંતુ આજે સવારે અહીં…