
બાંગ્લાદેશ માટે સૌથી વધુ વનડે રમનાર આ અનુભવી ખેલાડીએ સંન્યાસની કરી જાહેરાત!
ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં બાંગ્લાદેશની સફર ગ્રુપ સ્ટેજમાં સમાપ્ત થઈ ગઈ. ટુર્નામેન્ટ તેના છેલ્લા તબક્કામાં છે. અગાઉ, બાંગ્લાદેશના અનુભવી વિકેટકીપર બેટ્સમેન મુશફિકુર રહીમે બુધવારે (5 માર્ચ) ના રોજ ODI ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. તે બાંગ્લાદેશ માટે સૌથી વધુ વનડે રમનાર ખેલાડી છે. રહીમે તેની 19 વર્ષની કારકિર્દીમાં 7800 રન બનાવ્યા છે. મુશ્ફિકરે ઓગસ્ટ 2006માં ઝિમ્બાબ્વે…