
આણંદ શહેરમાં મુસ્લિમ સમાજ માટે “મૈયત ગુસ્લ વાન” સેવા કરાઇ કાર્યરત
મૈયત ગુસ્લ વાન- આજના ઝડપી શહેરજીવન અને વસવાટભર્યા વિસ્તારોમાં અવસાન બાદની ધાર્મિક વિધિઓમાં થતી મુશ્કેલીઓના નિવારણ માટે આણંદ શહેરમાં એક અનોખી અને સેવા-સહજ પહેલ કરવામાં આવી છે. મુસ્લિમ ધર્મ અનુસાર મૃત્યુ બાદ શબને સ્નાન કરાવવામાં (ગુસ્લ) આપવા માટે જે વિધિ કરવામાં આવે છે તેને “ગુસ્લ” કહેવામાં આવે છે. આણંદ શહેરમાં મુસ્લિમ સમાજ માટે “મૈયત ગુસ્લ…