ક્રિસ્ટિયાનો રોનાલ્ડો મુસ્લિમ બનવા જઈ રહ્યો છે! ધર્મ પરિવર્તન પર સાથી ખેલાડીએ કર્યો ઘટસ્ફોટ

પોર્ટુગલના સ્ટાર ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોનું નામ વિશ્વના શ્રેષ્ઠ ફૂટબોલરોમાં સામેલ છે. ક્રિસ્ટિયાનો રોનાલ્ડો હવે સાઉદી અરેબિયાની અલ નાસર ફૂટબોલ ક્લબ માટે રમે છે. તેણે વર્ષ 2022માં આ ટીમ સાથે કરાર કર્યો હતો. આ ક્લબમાં રોનાલ્ડો સાથે રમતા ગોલકીપર વાલીદ અબ્દુલ્લાએ ચોંકાવનારો ખુલાસો કર્યો છે. વાલીદ અબ્દુલ્લાએ રોનાલ્ડોના ઈસ્લામ અંગીકાર કરવાની શક્યતાનો સંકેત આપ્યો છે. શું…

Read More

‘મોદી તો કાલે કહેશે કે નમાઝ અને જકાતની કોઈ પરંપરા નથી…’ – મૌલાના અસદ મદની

મોદી –   બિહારની રાજધાની પટનામાં જમિયત ઉલેમા-એ-હિંદનું સંમેલન યોજાયું હતું. આ દરમિયાન મૌલાના અરશદ મદનીએ આ પ્રસંગે ઉપસ્થિત લોકોને સંબોધિત કર્યા હતા અને દેશની આઝાદીમાં મુસ્લિમોના યોગદાન વિશે વાત કરી હતી. તેમણે કહ્યું, “જમિયત ઉલેમા-એ-હિંદ પ્રેમ અને મોહમ્મદ માટે બલિદાન આપતી રહી છે. અમે દેશમાં શાંતિ અને સુલેહ-શાંતિ માટે કામ કરી રહ્યા છીએ. અમારા વડીલોએ…

Read More

દારુલ ઉલૂમ દેવબંદમાં મહિલાઓની આ શરત સાથે થશે એન્ટ્રી !

ઉત્તર પ્રદેશના સહારનપુરમાં સ્થિત દારુલ ઉલૂમ દેવબંધ તેના ધાર્મિક શિક્ષણ માટે પ્રખ્યાત છે. હવે મહિલાઓ પણ દારુલ ઉલૂમ દેવબંદ જઈ શકશે. આ વર્ષે, 17 મે, 2024 ના રોજ, મહિલાઓને દારુલ ઉલૂમમાં પ્રવેશવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. આ પ્રતિબંધ એટલા માટે લાદવામાં આવ્યો હતો કારણ કે મહિલાઓ અંદર જઈને વીડિયો અને રીલ બનાવતી હતી, જે…

Read More