
મેરઠ યુનિવર્સિટીમાં પરીક્ષાના પેપરમાં ઉગ્રવાદી સંગઠનો સાથે RSSની સરખામણી કરતા હોબાળો
ઉત્તર પ્રદેશના મેરઠની ચૌધરી ચરણ સિંહ યુનિવર્સિટી (CCSU)ની પોલિટિકલ સાયન્સની પરીક્ષામાં RSS પર વાંધાજનક પ્રશ્નોએ વિવાદ સર્જ્યો હતો. સવાલોમાં આરએસએસને નક્સલવાદીઓ અને આતંકવાદીઓ સાથે જોડવામાં આવ્યો હતો. આ ઘટનાથી સંઘ સાથે જોડાયેલા લોકોમાં ગુસ્સો છે. વિરોધ બાદ યુનિવર્સિટીએ એક તપાસ સમિતિની રચના કરી હતી, જેણે પ્રશ્નપત્ર તૈયાર કરનાર પ્રોફેસર સીમા પંવાર સામે કાર્યવાહી કરી હતી….