
ગુજરાતના આ 20 જિલ્લાઓમાં આજે મોકડ્રિલ થશે, જાણો કેટલા વાગે થશે બ્લેકઆઉટ?
ગુજરાતમાં મોકડ્રિલ – જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં આતંકવાદીઓએ હુમલો કર્યો હતો, જેનો ભારતે ‘ઓપરેશન સિંદૂર’ હેઠળ જડબાતોડ જવાબ આપ્યો. 7 મેની રાત્રે ભારતે પાકિસ્તાનમાં આવેલા આતંકી ઠેકાણાઓ પર હુમલો કરીને બદલો લીધો હતો. આજે, 31 મે 2025ના રોજ, ગુજરાતના 20 જિલ્લામાં સિવિલ ડિફેન્સ દ્વારા ‘ઓપરેશન શિલ્ડ’ અંતર્ગત ફરી મોકડ્રિલ અને બ્લેકઆઉટનું આયોજન કરવામાં આવ્યું છે….