
રાજસ્થાનમાં બસનું ટાયર ફાટતા ગમખ્વાર અકસ્માત સર્જાતા 8 લોકોના મોત
રાજસ્થાનની રાજધાની જયપુરના ડુડુમાં એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો. જયપુર-અજમેર હાઇવે પર મોખમપુરા વિસ્તારમાં રોડવેઝની બસ તેનું ટાયર ફાટતાં કાબૂ બહાર નીકળી ગઈ હતી અને કારને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં 8 લોકોના મોત થયા છે અને 6 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. આ ઘટના ગુરુવારે બપોરે લગભગ 3.45 કલાકે બની હતી. રોડવેઝની…