
GPS સિસ્ટમ પર વિશ્વાસ કરતા પહેલા વિચારજો..! પુલ પરથી કાર નીચે પટકાતા 3 લોકોના મોત
GPS સિસ્ટમ પર આધાર રાખીને ગંતવ્ય સુધી પહોંચવાનો પ્રયાસ કોઈના જીવનની અંતિમ ક્ષણ પણ હોઈ શકે છે. ઉત્તર પ્રદેશમાં એક કાર અકસ્માતનો શિકાર બની. જેના કારણે લગ્ન પ્રસંગમાં જઈ રહેલા કારમાં મુસાફરી કરી રહેલા ત્રણ મિત્રોના મોત નીપજ્યા હતા. પરિવારજનોનો દાવો છે કે અકસ્માત જીપીએસ સિસ્ટમના કારણે થયો છે. કારણ કે કાર જીપીએસ સિસ્ટમની મદદથી…