મોદી કેબિનેટે કૃષિ યોજનાથી લઈને NTPC સુધીના ત્રણ મોટા નિર્ણયોને મંજૂરી આપી

મોદી કેબિનેટ:  ગુરુવારે મોદી કેબિનેટે ત્રણ મોટા નિર્ણયોને મંજૂરી આપી છે. મોદી સરકારના આ નિર્ણયો દેશના કૃષિ અને ઉર્જા ક્ષેત્રને નવી દિશા આપશે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે એક પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં ‘પ્રધાનમંત્રી ધન-ધન્ય કૃષિ યોજના’ને મંજૂરી આપવામાં આવી છે. આ સાથે, NTPC અને NLC ઇન્ડિયા લિમિટેડ…

Read More

મોદી કેબિનેટની બેઠકમાં PAN 2.0 પ્રોજેક્ટને મંજૂરી, હવે બદલાઇ જશે તમારૂં પાનકાર્ડ!

PAN 2.0 પ્રોજેક્ટ: આજે સોમવારે મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા હતા. સોમવારે મોદી કેબિનેટની બેઠકમાં PAN 2.0 પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી હતી. સરકારે સોમવારે રૂ. 1,435 કરોડનો ‘PAN 2.0’ પ્રોજેક્ટ લોન્ચ કરવાની જાહેરાત કરી હતી. તેનો ઉદ્દેશ્ય સરકારી એજન્સીઓની તમામ ડિજિટલ સિસ્ટમ માટે પરમેનન્ટ એકાઉન્ટ નંબર (PAN)ને ‘સામાન્ય વ્યવસાય ઓળખકર્તા’ બનાવવાનો…

Read More