
કેન્દ્ર સરકાર માર્ગ અકસ્માતનો ભોગ બનેલા લોકોને આપશે મફત સારવાર
Road Accident Cashless Treatment- કેન્દ્ર સરકારે મંગળવારે દેશભરમાં માર્ગ અકસ્માત પીડિતો માટે એક મહત્વપૂર્ણ પહેલ કરી છે. માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયના ગેઝેટ નોટિફિકેશન અનુસાર, માર્ગ અકસ્માતનો ભોગ બનેલી કેશલેસ સારવાર યોજના, 2025 હેઠળ ઈજાગ્રસ્ત વ્યક્તિ અકસ્માતની તારીખથી સાત દિવસ સુધી કોઈપણ નિયુક્ત હોસ્પિટલમાં 1.5 લાખ રૂપિયા સુધીની કેશલેસ સારવાર મેળવી શકશે.આ યોજના 5 મે,…