પાવર લિફ્ટરનું મોત

પ્રેક્ટિસ દરમિયાન ગરદન પર 270 કિલોનો રૉડ પડ્તા ગોલ્ડ મેડલ વિજેતા પાવર લિફ્ટરનું મોત

જુનિયર નેશનલ ગેમ્સની ગોલ્ડ મેડલ વિજેતા મહિલા પાવર લિફ્ટરનું રાજસ્થાનના બિકાનેર શહેરમાં પ્રેક્ટિસ દરમિયાન એક દુ:ખદ અકસ્માતમાં મોત થયું હતું. પોલીસના જણાવ્યા અનુસાર, મૃતક પાવરલિફ્ટરનું નામ યશતિકા આચાર્ય છે, જે 17 વર્ષની હતી. પોલીસના જણાવ્યા અનુસાર, ઘટના સમયે યશતિકા જીમમાં વેઈટ લિફ્ટિંગની પ્રેક્ટિસ કરી રહી હતી, તે દરમિયાન તેના ગળા પર રૉડ પડતા તેનું મોત…

Read More