યુક્રેને 1100 KG વિસ્ફોટકથી રશિયાનો ક્રિમીયા બ્રિજ ઉડાવ્યો

રવિવારે ઓપરેશન સ્પાઇડરવેબ શરૂ કરીને રશિયાને મોટો ફટકો આપનાર યુક્રેને હવે ત્રીજા દિવસે પાણીની અંદર વિસ્ફોટ કરીને દુશ્મન દેશને ફરીથી હચમચાવી દીધો છે. યુક્રેનની સુરક્ષા સેવા (SBU) એ મંગળવારે જણાવ્યું હતું કે તેણે રશિયા અને ક્રિમીઆ દ્વીપકલ્પને જોડતા રોડ અને રેલ પુલને પાણીની અંદર વિસ્ફોટકોથી ઉડાવી દીધો છે. SBU એ ટેલિગ્રામ એપ પર એક નિવેદનમાં…

Read More

રશિયાએ યુક્રેનના આ શહેર પર કર્યો હુમલો, 14 લોકોના ઘટનાસ્થળે મોત!

રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધે ફરી એકવાર ભયાનક સ્વરૂપ ધારણ કર્યું છે. મર્યાદિત યુદ્ધવિરામ હોવા છતાં, રશિયાએ યુક્રેનિયન શહેર ક્રિવી રીહ પર જોરદાર મિસાઈલ હુમલો કર્યો. ઓછામાં ઓછા 14 લોકો માર્યા ગયા અને ડઝનેક લોકો ઘાયલ થયા. સ્થાનિક અધિકારીઓએ જણાવ્યું હતું કે હુમલો રહેણાંક વિસ્તારની મધ્યમાં થયો હતો, જ્યાં મિસાઇલ પડી હતી અને…

Read More

રશિયાએ યુક્રેનના ચેર્નોબિલ પરમાણુ પ્લાન્ટ પર કર્યો હુમલો

ચેર્નોબિલ પરમાણુ પ્લાન્ટ  – રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને ખતમ કરવાના વૈશ્વિક પ્રયાસો વચ્ચે યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ એક સનસનાટીભર્યો દાવો કર્યો છે કે ચેર્નોબિલ પરમાણુ પ્લાન્ટ પર રશિયન ડ્રોન દ્વારા હુમલો કરવામાં આવ્યો છે. જો કે, રેડિયેશનનું સ્તર સામાન્ય હોવાનું કહેવાય છે. IAEAએ કહ્યું કે હુમલાના કારણે પ્લાન્ટમાં આગ લાગી હતી.યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લાદિમીર…

Read More