સુપ્રીમ કોર્ટે ઉત્તરપ્રદેશ પોલીસને લગાવી ફટકાર,હવે કેસ આવશે તો પોલીસ પર દંડ કરાશે!

ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) સંજીવ ખન્નાએ ઉત્તર પ્રદેશમાં નાગરિક વિવાદોને ફોજદારી કેસોમાં ફેરવવા પર નારાજગી વ્યક્ત કરી છે. સીજેઆઈએ કહ્યું કે યુપીમાં જે થઈ રહ્યું છે તે સંપૂર્ણપણે ખોટું છે. દીવાની કેસ દિનપ્રતિદિન ફોજદારી કેસમાં ફેરવાઈ રહ્યા છે. સુપ્રીમ કોર્ટે તંત્રના વલણ પર કડક ટીપ્પણી કરી છે, આ સાથે કોર્ટે ભવિષ્યમાં દંડ ફટકારવાની ચેતવણી પણ…

Read More

ઉત્તરપ્રદેશના મીરાપુર પેટા ચૂંટણીમાં રોષે ભરાયેલા ટોળાએ કર્યો પથ્થરમારો, પોલીસે કર્યો લાઠીચાર્જ

મીરાપુર-  દેશમાં એક તરફ મહારાષ્ટ્ર અને ઝારખંડમાં વિધાનસભા ચૂંટણી માટે મતદાન થઈ રહ્યું છે. બીજી તરફ ઉત્તર પ્રદેશની 9 બેઠકો પર વિધાનસભાની પેટાચૂંટણી માટે મતદાન થઈ રહ્યું છે. હાલમાં યુપીની મોટાભાગની સીટો પર શાંતિપૂર્ણ મતદાન ચાલી રહ્યું છે. પરંતુ મુઝફ્ફરનગર જિલ્લાની મીરાપુર સીટ પર હંગામાની તસવીરો સામે આવી છે. મીરાપુરના કકરૌલી વિસ્તારમાં ગુસ્સે ભરાયેલા ટોળાએ…

Read More