સરસપુરમાં કરાયું ભગવાનનું ભવ્ય મામેરું, ભક્તોમાં જોવા મળ્યો ઉત્સાહ

રથયાત્રા2025:  અમદાવાદમાં ભગવાન શ્રી જગન્નાથજીની 148મી રથયાત્રા આજે ભવ્યાતિભવ્ય રીતે યોજાઈ, જેમાં લાખો ભક્તો ઉમટી પડ્યા. ભગવાન શ્રી જગન્નાથ, બલરામ અને સુભદ્રાના રથો સાથે શહેરમાં શોભાયાત્રા નીકળી, જેમાં “જય રણછોડ માખણચોર”ના નાદે વાતાવરણ ભક્તિમય બનાવ્યું.ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભ્રાતા બલરામનું, મોસાળ સરસપુરમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. સ્વાગત બાદ, ત્રણેયનુ ભારે ઉત્સાહભેર મામેરુ કરવામાં…

Read More

મહેમદાવાદમાં ઓપરેશન સિંદૂર થીમ પર આધારિત 12મી ભવ્ય રથયાત્રા નીકળશે, 130 નિવૃત સૈનિકો કરશે રથનું સંચાલન

મહેમદાવાદ રથયાત્રા: અષાઢી બીજના પવિત્ર દિવસે મહેમદાવાદના વાત્રક નદીના કિનારે આવેલા ભવ્ય સિદ્ધિવિનાયક મંદિરથી ઓપરેશન સિંદૂર થીમ આધારિત 21 કિલોમીટરની ભવ્ય રથયાત્રા સવારે 9 વાગ્યે પ્રસ્થાન કરશે. આ રથયાત્રાનું સંચાલન 130 નિવૃત્ત સૈનિકો દ્વારા કરવામાં આવશે, જેમાં મહેમદાવાદ તાલુકાના 52 ગામોના હજારો શ્રદ્ધાળુઓએ એક મુઠી મગ અભિયાન હેઠળ મગ દાન કરીને ભાગ લીધો છે. આ…

Read More