આગા ખાનના પુત્ર રહીમ અલ-હુસૈનીને વારસદાર તરીકે કરાયા જાહેર,50મા ઈમામ બન્યા

આગા ખાન ફાઉન્ડેશનના સદર આગા ખાનના મૃત્યુ પછી, રહીમ અલ-હુસૈનીને બુધવારે વિશ્વના લાખો ઇસ્માઇલી મુસ્લિમોના આધ્યાત્મિક નેતા તરીકે રજૂ કરવામાં આવ્યા હતા. રહીમ અલ-હુસૈનીનું નામ તેમના પિતાની વસિયતમાં શિયા ઈસ્માઈલી મુસ્લિમોના 50મા ઈમામ તરીકે રાખવામાં આવ્યું હતું. ઈસ્માઈલી મુસ્લિમોના આધ્યાત્મિક નેતા આગા ખાનનું મંગળવારે પોર્ટુગલમાં 88 વર્ષની વયે અવસાન થયું હતું. આગા ખાન તેમના સમુદાયના…

Read More