
રાજકોટમાં બે કલાકમાં અઢી ઇંચ વરસાદ, નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા
રાજકોટમાં વરસાદ- ગુજરાતમાં ભરઉનાળે છૂટાછવાયા વરસાદ બાદ હવે સંભવિત વાવાઝોડાનો ખતરો તોળાઈ રહ્યો છે. હવામાન વિભાગે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે આગામી 7 દિવસ સુધી રાજ્યમાં હળવાથી ભારે વરસાદની આગાહી કરી છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં 50-70 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની અને ગાજવીજ સાથે ભારે વરસાદની શક્યતાને લઈને યલો એલર્ટ…