રાજકોટના ગોંડલમાં હનીટ્રેપ કાંડ: પદ્મિનીબા વાળા સહિત ચારની ધરપકડ

ગોંડલ શહેરમાં નિવૃત્ત વૃદ્ધને હનીટ્રેપમાં ફસાવીને પૈસાની માંગણી તથા જાનથી મારી નાખવાની ધમકી આપવાના કેસમાં પોલીસ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ગોંડલ પોલીસએ રાજકારણમાં સક્રિય રહેલી અને ક્ષત્રિય સમાજની આગેવાન તરીકે ઓળખાતી પદ્મિનીબા વાળા સહિત ચાર લોકોની ધરપકડ કરી છે. આ કેસમાં મુખ્ય સૂત્રધાર ગણાતી તેજલબેન છૈયા હજુ સુધી પોલીસના હાથે લાગી નથી. ગોંડલના…

Read More
રાજકોટ

રાજકોટની 10 હોટલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પોલીસ એકશનમાં

ગુજરાતના રાજકોટ જિલ્લાની 10 હોટલોને બોમ્બની ધમકી મળી છે. ઈમેલ દ્વારા ધમકીઓ આપવામાં આવી છે. જે બાદ પોલીસે સુરક્ષા વધારી દીધી છે. ધમકીભર્યા ઈમેલમાં હોટેલ ઈમ્પીરીયલ પેલેસ, ગ્રાન્ડ રીજન્સી, હોટેલ સયાજી, હોટેલ સીઝન વગેરેનો ઉલ્લેખ છે. પોલીસ એલર્ટ મોડ પર છે. તમામ હોટલોમાં ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. રાજકોટની પ્રતિષ્ઠિત હોટલોમાં બોમ્બ સ્કવોડ અને ડોગ…

Read More