
ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે ગૃહ મંત્રાલયનો મોટો નિર્ણય, રાજ્યોને મોક ડ્રીલનો કરાયો આદેશ
રાજ્યોને મોક ડ્રીલનો આદેશ – પહેલગામ હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે વધી રહેલા તણાવ વચ્ચે કેન્દ્ર સરકારે એક મોટો નિર્ણય લીધો છે. ગૃહ મંત્રાલયે તમામ રાજ્યોને 7 મેના રોજ સુરક્ષા કવાયત (મોક ડ્રીલ) કરવા સૂચના આપી છે. તેનો હેતુ સામાન્ય લોકોને કોઈપણ કટોકટી માટે તૈયાર કરવાનો છે. આ મોક ડ્રીલમાં શું થશે? રાજ્યોને મોક…