
ગુજરાતમાં કોંગ્રેસે 43 નિરીક્ષક અને 183 પીસીસી નિરીક્ષકની કરી નિમણૂક, કોંગ્રેસ થશે મજબૂત
ગુજરાતમાં કોંગ્રેસને ફરીથી સક્રિય અને સંઘટિત બનાવવાના પ્રયાસો તેજ થયા છે. તાજેતરમાં અમદાવાદમાં ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટી (AICC)નું બે દિવસીય રાષ્ટ્રીય અધિવેશન યોજાયું હતું, જેમાં સંગઠનમાં મોટા ફેરફારની શક્યતા વ્યક્ત કરવામાં આવી હતી. આ દિશામાં આગળ વધતાં, સંગઠન સૃજન અભિયાન અંતર્ગત AICC દ્વારા આજે કુલ 43 નિરીક્ષકોની નિમણૂક કરવામાં આવી છે. સાથે સાથે, ગુજરાતના 183…