
આતંકવાદી સમાજમાં ભાગલા પાડવા માગે છે: રાહુલ ગાંધી
પહેલગામમાં આતંકવાદી હુમલા બાદ લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસ સાંસદ આજેરાહુલ ગાંધી શ્રીનગરની મુલાકાતે ગયા છે. આ દરમિયાન તે આતંકવાદી હુમલાનો ભોગ બનેલી વ્યક્તિને પણ મળ્યો હતા. રાહુલ ગાંધીએ કહ્યું કે આતંકવાદીઓનો ઈરાદો સમાજમાં ભાગલા પાડવાનો છે અને આપણે આતંકવાદીઓને સફળ ન થવા દઈએ. હું બધાને કહેવા માંગુ છું કે આખો દેશ સાથે છે. જે…