સરખેજમાં અંબર ટાવર સામે રિક્ષાચાલકોના ત્રાસથી ઉદભવે છે ટ્રાફિકની સમસ્યા, પ્રજા ત્રાહિમામ
The torture of rickshaw pullers – અમદાવાદના સરખેજના અંબર ટાવર સામે મોતી બેકરીની પાસે રિક્ષાચાલકોના ત્રાસથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. આ રીક્ષાચાલકો પાર્કિગ ઝોન ન હોવા છંતા પણ આડેધડ પાર્કિગ કરતા હોવાથી ટ્રાફિકની સમસ્યા વધુ વકરે છે. અંબર ટાવરના ચાર રસ્તા સર્કલ પર સૌથી જટિલ ટ્રાફિક સમસ્યા છે. રોજ પીકઅપ અવર સમય સિવાય પણ…