
પાકિસ્તાનમાં પ્રચંડ રિમોટ બ્લાસ્ટ થતા 5 સ્કૂલના બાળકો સહિત 7 લોકોના મોત
રિમોટ બ્લાસ્ટ – પાકિસ્તાનનો અશાંત બલૂચિસ્તાન પ્રાંત ફરી એકવાર વિસ્ફોટોથી હચમચી ગયો છે. શુક્રવારે અહીં રિમોટ-કંટ્રોલ વિસ્ફોટમાં પાંચ સ્કૂલના બાળકો અને એક પોલીસકર્મી સહિત ઓછામાં ઓછા સાત લોકો માર્યા ગયા હતા. મીડિયા રિપોર્ટ્સમાંથી આ માહિતી મળી છે. ‘ડોન’ અખબારના સમાચાર અનુસાર, પ્રાંતના મસ્તુંગ જિલ્લામાં સિવિલ હોસ્પિટલ ચોક સ્થિત એક શાળા પાસે સવારે 8.35 વાગ્યે…