
અનિલ અંબાણીની રિલાયન્સ કેપિટલને મળ્યો નવો માલિક,જાણો
અનિલ અંબાણી: હિન્દુજા ગ્રુપની કંપની IIHL ને રિલાયન્સ કેપિટલને હસ્તગત કરવાની મંજૂરી મળી ગઈ છે. સોમવારે નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (NCLT) એ IIHL ની અરજી સ્વીકારી. કોર્ટની સુનાવણી દરમિયાન, IIHL એ પુષ્ટિ આપી કે તેણે બધા જરૂરી દસ્તાવેજો સબમિટ કર્યા છે અને નાણાકીય પ્રક્રિયા પૂર્ણ કરી છે. આનાથી રિલાયન્સ કેપિટલના પુનરુત્થાનનો માર્ગ મોકળો થયો છે….