
અમદાવાદ વિમાન દુર્ઘટના: મહેમદાવાદનો આશાવાદી અને આજ્ઞાકારી રૂદ્ર પટેલનું લંડનનું સપનું અધૂરું રહ્યું…
અમદાવાદ વિમાન દુર્ઘટના: અમદાવાદથી લંડન જઈ રહેલા એર ઇન્ડિયાના વિમાનમાં થયેલી દુઃખદ દુર્ઘટનામાં 241 સવાર લોકોના મોત થયા. આ દુર્ઘટનામાં જીવ ગુમાવનાર તમામ લોકોને ગુજરાત સમય તરફથી શ્રદ્ધાંજલિ. આ ઘટનામાં મહેમદાવાદના 20 વર્ષીય રૂદ્ર પટેલનું પણ અકાળે અવસાન થયું, જે ઉચ્ચ અભ્યાસ માટે લંડન જઈ રહ્યો હતો. આ હૃદયસ્પર્શી કહાણી રૂદ્ર પટેલની છે રૂદ્ર પટેલ:…