
માતા-પિતાએ હૈયાફાટ રૂદન સાથે પુત્ર રૂદ્રને આપી અંતિમ વિદાય, મોટી સંખ્યામાં લોકો અંતિમ યાત્રામાં જોડાયા
રૂદ્ર પટેલની અંતિમ યાત્રા – અમદાવાદથી લંડન જઈ રહેલી એર ઇન્ડિયાની ફ્લાઇટ AI-171ની દુ:ખદ દુર્ઘટનાએ આખા દેશને હચમચાવી દીધો છે. 12 જૂન, 2025ના રોજ બપોરે થયેલી આ વિમાન દુર્ઘટનામાં મહેમદાવાદ તાલુકાના વણસોલી ગામના રહેવાસી રુદ્ર ચિરાગકુમાર પટેલનું અવસાન થયું, જેનાથી સમગ્ર વિસ્તારમાં શોકની લહેર ફેલાઈ છે. રુદ્રની સ્મશાન યાત્રામાં આજે સમગ્ર વિસ્તારના લોકો ગમગીન થઈ…