
અનુપમાની રીયલ લાઇફમાં કલેશ! રૂપાલી ગાંગુલીએ સાવકી પુત્રીને મોકલી નોટિસ
અનુપમા શો ફેમ ટીવી અભિનેત્રી રૂપાલી ગાંગુલીએ સાવકી પુત્રી એશા વર્માને કાનૂની નોટિસ મોકલી છે. અભિનેત્રીનો આરોપ છે કે ઈશાએ તેની ઈમેજ ખરાબ કરી છે. ઘણા દિવસોથી ચાલી રહેલા આ આરોપો પર આખરે તેણે પોતાનું મૌન તોડ્યું છે અને કાર્યવાહી કરી છે. જોકે રૂપાલીએ કોઈ નિવેદન આપ્યું નથી, પરંતુ તેણે જાહેરમાં અંગત બાબતોને ઉઠાવવા બદલ…