ચરોતર દિવાન સમાજ કેળવણી મંડળ

ચરોતર દિવાન સમાજ કેળવણી મંડળ દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓનું કરાયું સન્માન, ઇનામ અને પ્રમાણપત્રો કરાયા એનાયત

ચરોતર દિવાન સમાજ કેળવણી મંડળ દ્વારા સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવાના હેતુથી ઇનામ વિતરણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ધોરણ 10 અને ધોરણ 12માં ઉત્તમ પરિણામ મેળવનાર તેમજ ગ્રેજ્યુએશન પૂર્ણ કરનાર વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. લાયન્સ ક્લબ હોલમાં યોજાયો સમારોહ આણંદમાં મંગળવાર, તા. 20 ઓક્ટોબર, 2026ના રોજ લાયન્સ ક્લબ હોલ ખાતે આ…

Read More