
પોપ ફ્રાન્સિસનું અવસાન બાદ હવે નવા પોપ કોણ બનશે? પસંદગી કેવી રીતે થાય છે?
રોમન કેથોલિક ચર્ચ ના પ્રથમ લેટિન અમેરિકન નેતા પોપ ફ્રાન્સિસનું સોમવારે (21 એપ્રિલ) 88 વર્ષની વયે અવસાન થયું. તેઓ કિડનીની ગંભીર બિમારીથી પીડિત હતા. પોપ ફ્રાન્સિસના અવસાન બાદ નવા પોપ કોણ બનશે અને તેઓ કેવી રીતે ચૂંટાશે? આ અંગે લોકોમાં ઉત્સુકતા જોવા મળી રહી છે. ચાલો નવા પોપ ફ્રાન્સિસની પસંદગીની સમગ્ર પ્રક્રિયાને સમજીએ. પોપ એ…