
ચંડોળા તળાવ વિસ્તારમાં બીજા દિવસે 2000થી વધુ ગેરકાયદે મકાનો જમીનદોસ્ત, લલ્લા બિહારીની ધરપકડ
લલ્લા બિહારી ધરપકડ – અમદાવાદના ચંડોળા તળાવ વિસ્તારમાં ગેરકાયદે બાંધકામો સામે તંત્રની કાર્યવાહી બીજા દિવસે પણ ચાલુ રહી. બે દિવસમાં 2000થી વધુ ગેરકાયદે મકાનો તોડીને લાખો ચોરસ મીટર જગ્યા ખુલ્લી કરવામાં આવી. આ કામગીરી દરમિયાન ક્રાઈમ બ્રાન્ચે લલ્લા બિહારી (Lalla Bihari arrested) અને તેના પુત્ર ફતેહ મોહમ્મદ પઠાણની ધરપકડ કરી છે. આ બાપ-દીકરાએ સરકારી જમીન…