રામચરિતમાનસને લાલ કપડામાં કેમ રાખવામાં આવે છે? કારણ જાણીને તમે પણ ચોંકી જશો
શું તમે ક્યારેય ધ્યાન આપ્યું છે કે રામચરિતમાનસ ને હંમેશા લાલ કપડામાં કેમ લપેટી રાખવામાં આવે છે? આ પરંપરા પાછળ ધાર્મિક અને સાંસ્કૃતિક કારણ છુપાયેલું છે. આ લાલ રંગનું કપડું માત્ર રામચરિતમાનસનું મહત્વ અને પવિત્રતા દર્શાવે છે પરંતુ તે એક વિશેષ ઊર્જાનું પ્રતીક પણ છે. પરંતુ શા માટે માત્ર લાલ રંગ પસંદ કરવામાં આવે છે?…