
હવે ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને અમેરિકા પહોંચતા જ કસ્ટડીમાં લેવામાં આવશે, ટ્રમ્પે નવા કાયદા પર હસ્તાક્ષર કર્યા
હવે ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ યુએસ બોર્ડર પર પહોંચતાની સાથે જ કસ્ટડીમાં લેવામાં આવશે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સની પ્રી-ટ્રાયલ અટકાયતને મંજૂરી આપતા તેમના પ્રથમ કાયદા પર હસ્તાક્ષર કર્યા છે. આ કાયદો ટ્રાયલ પહેલાં ચોરી અને ઘરફોડ ચોરી જેવા ગુનાઓમાં આરોપી ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને અટકાયતમાં લેવાનો અધિકાર આપે છે. આ ‘લેકન રિલે એક્ટ’ને અગાઉ યુએસ સંસદના ગૃહ અને…